ગજેન્દ્ર મોક્ષ સ્ત્રોત | Gajendra Moksha Stotram Gujarati Lyrics PDF
ગજેન્દ્ર મોક્ષ સ્ત્રોત ગુજરાતી | સંપૂર્ણ સ્તોત્ર, કથા, અર્થ અને પાઠવિધિ ગજેન્દ્ર મોક્ષ સ્ત્રોત ભગવાન શ્રીહરિ વિષ્ણુની કરુણા, ભક્તની શરણાગતિ અને અહંકારમાંથી મુક્તિનો અત્યંત ભાવપૂર્ણ પ્રસંગ છે. આ કથા શ્રીમદ્ ભાગવત મહાપુરાણના આઠમા સ્કંધના બીજા, ત્રીજા અને ચોથા અધ્યાયમાં વર્ણવવામાં આવી છે. ગજેન્દ્ર નામનો શક્તિશાળી હાથી એક સરોવરમાં ગ્રાહના મજબૂત પકડમાં ફસાઈ ગયો હતો. પોતાની … Read more